• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
જામનગર જીલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં એ.કે.દોશી મહિલા કોલેજની સહભાગીતા Photo

જામનગર જીલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં એ.કે.દોશી મહિલા કોલેજની સહભાગીતા

જામનગર જીલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં એ.કે.દોશી મહિલા કોલેજની સહભાગીતા ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ જામનગર વ્જીલા કક્ષા કાર્યક્રમ અંતર્ગત પોલીસ હેડ ક્વાટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રિન્સીપાલ શ્રી ડૉ.ચેતના મેડમ ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ એ.કે.દોશી મહિલા કોલેજના સમગ્ર અધ્યાપકશ્રીઓ તેમજ વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.પ્રધાનમંત્રીશ્રી ના આદેશ મુજબ સ્વાસ્થયની સુખાકારી,તંદુરસ્ત જીવનશૈલીના અભિગમ જુદા જુદા આસનો અને યોગ દ્વારા વિશ્વ યોગ દિવસને ખરા અર્થમાં સમર્થવાન બનાવ્યો હતો તેમજ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ એ ગુજરાત યોગ આયુષ ગવર્મેન્ટ યોગ સંગમમાં પણ રજીસ્ટ્રેશન કર્યું હતું.અંતે સૌના સહકાર દ્વારા કાર્યક્રમ સુચારુ સંપન્ન થયો.