ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર, આર્ટ્સ વિભાગ દ્વારા તારીખ 13/8/2024 ના રોજ વિદ્યાર્થીનીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, અને રાષ્ટ્રપ્રતિ વફાદારીના ગુણો ખીલે તે માટે તિરંગા રેલી નું આયોજન કરેલું હતું જેમાં કોલેજની આર્ટ્સ વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ રેલી કાઢવામાં આવી હતી આ રેલીનું પ્રસ્થાન કોલેજના આચાર્યશ્રી ડો.ચેતનાબેન ભેંસદડિયા તેમજ સમગ્ર આર્ટ્સના સ્ટાફ દ્વારા કરાવવામાં આવ્યું હતું...