માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટ-2025 ને ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજ- જામનગર દ્વારા કૉલેજના આચાર્યશ્રી ડૉ.ચેતનાબેન ભેંસદડિયા ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓને બજેટનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું અને બજેટ થી માહિતગાર કરવામાં આવ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું આયોજન અર્થશાસ્ત્ર ના અધ્યાપક ભુમિબેન દ્વારા કરવામાં આવ્યું હતું...