• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

B.A./B.COM સેમેસ્ટર -૫ ના એક્ઝામ ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ હોય તે

 on Oct. 20, 2024

B.A./B.COM જે વિદ્યાર્થીની બહેનોને સેમેસ્ટર -૫ ના એક્ઝામ ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ હોય તેઓએ રેગ્યુલર ફી 270 + 500 રૂપિયા લેઈટ ફી સાથે સોમવાર 21 તારીખ ફક્ત્ એક જ દિવસ ફી ભરી જવી.જે વિધાર્થીને main-Psy વિષય રાખેલ હોય તેઓ ૩૨૦+૫૦૦ ₹ લેઇટ ફી ભરવાની રહેશે.