on Feb. 15, 2025
રેગ્યુલર વિધાર્થીઓએ તૃતીય (sem-6) સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે. સેમી-૦૬ ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦૫ ની માર્કશીટ જોડવી. યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી. ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય08:30 TO 12.30 પ્રવેશ ફોર્મ મેળવવાનો સમય સવારે 08:30 TO 10:30 (ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી) (જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી