on Feb. 21, 2025
અમને અમારી કોલેજ ERP એપ લોન્ચ કરવાની જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે,
અને હવેથી કોલેજની બધી સૂચનાઓ આ એપ દ્વારા મોકલવામાં આવશે.
તેથી બધા વિદ્યાર્થીઓને આ એપ ઇન્સ્ટોલ કરવવી ફરજિયાત છે.
આ યુઝર ગાઇડમાં એપ ઇન્સ્ટોલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.