• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

નવા પ્રવેશ માટે ની યાદી (2025-2026)

 on April 1, 2025

આર્ટ્સ અને કોમર્સ વિભાગ માં એડમિશન મેળવવા બાબતે:-  પ્રવેશ માટેનું ફ્રોમ ભરવા માટે GCAS પોર્ટલ પર જઈ લીક:- https://gcas.gujgov.edu.in/ પર કિલક કરી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે. ફોર્મ ભર્યા બાદ “ફોર્મ ફિલિગ સેન્ટર” બટનને સિલેકટ કરવાથી સેન્ટરનો યુઝર નેમ તથા પાસવર્ડ લખવા માટે નવી ફિલ્ડ દેખાશે.અહી સેન્ટર દ્વારા ફ્રોમ ફિલિગ માટે આવેલ યુઝર નેમ તથા પાસવર્ડ લખવાના રહશે.ત્યાર બાદ ફાઇનલ સબમિટ કરવાનું રહશે.  રજીસ્ટ્રેશન ફી -300 જે નોન-રિસ્ફ્ડેબલ છે. તથા ઓનલાઈન માધ્યમ થી વિધાર્થીઓએ ભરવાની છે.  કોલેજ પર માહિતી મેળવાનો સમય:- 10:30 થી 3:30