on April 3, 2025
જે વિધાર્થી હાલ સેમ-6 હોય અને સેમ-2 કે.ટી. આવેલ હોય તેવા વિધાર્થી ફોર્મ ભરવાના રહશે. તેઓ એ સેમ-1 થી 6 સુધી ની માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. તેઓ ફોર્મ કોલેજ પરથી લેવાના રહશે. આપેલ QR કોડ પરથી ડાઉનલોડ કરી ફોર્મ જમા કરવાનું રહશે જે વિધાર્થી એફ.વાય. SEM-2 માં હાલ અભ્યાસ કરે છે. તેઓ એ આપેલ કોડ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહશે જે વિધાર્થી હાલ SEM- 4 (NEP) એ વિધાર્થી SEM-2 માં કે.ટી. હોય તેઓએ ફોર્મ પણ આપેલ કોડ પરથી ડાઉનલોડ કરવાના રહશે. સેમ- 1 થી સેમ-3 સુધી માર્કસ ની ઝેરોક્ષ જોડવાની રહશે. સેમ-4 ની ઓરીજનલ ફી ની પહોચ લાવવાની રહશે। હાલ જે વિધાર્થી સેમ-2 માં તેઓએ સેમ-1 ની ઓરીજનલ હોલ ટીકીટ ની ઝેરોક્ષ જોડવાની રહશે. રેગ્યુલર વિધાર્થીઓએ દ્રીતીય સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે. ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:00 TO 12:00 (ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી) (જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી