• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

બી.એ/બી.કોમ સેમીસ્ટર-01 માં પ્રવેશ ફોર્મ રજુ કરવા સમયે

 on May 28, 2025

1) ઓફર લેટર (GCAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવો) 2) એનરોલમેન્ટ ફોર્મ સાથે ધો-12 ની ઓરીજીનલ માર્કશીટ જોડવી. 3) તાજેતર ના ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઈઝ કલર ફોટો સફેદ બેકગ્રાઉન્ડ સાથે) 4) શાળા છોડયાનું પ્રમાણપત્ર (SCHOOL LC) (18 આકડાનો યુનિક કોડ લખેલ હોવા જોઈએ.) 5) ધો-12 ની માર્કશીટ તથા પ્રથમ પ્રયાસે પાસનું પ્રમાણપત્ર 6) SC/ST/SEBC/HANDICAP/EBC/EWS - જાતી પ્રમાણપત્ર 7) આધારકાર્ડની નકલ 8) ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડમાંથી આવતા વિધાર્થીઓએ PEC ની નકલ જોડવી 9) GCAS પરથી ઓફર લેટર ડાઉનલોડ કરવાનો રહશે. તેના વગર એડમિશન પ્રકિયા કરવામાં આવશે નહીં. ઓફર લેટર તથા એનરોલમેન્ટ ફોર્મ 02 (બે) સેટ તૈયાર રાખવા ઉપરોકત તમામ પ્રમાણપત્રોની 02 નકલ સ્વ-પ્રમાણીત હોવી જરૂરી છે. આ કોલેજ ગુજરાતી માધ્યમની કોલેજ છે. લેકચરનું માધ્યમ ગુજરાતી રહેશે.(અંગ્રેજી વિષય સિવાય)  આર્ટસ/કોમર્સ (ગુજરાતી-માધ્યમ) રેગ્યુલર સેમીસ્ટર-01 માં પ્રવેશ મેળવનારે પ્રથમ સત્રમાં ફી રૂ! ૧૮૦૦/- ભરવાના રહેશે  આર્ટસમાં મેજર તથા માઈનર અંગ્રેજી વિષય રાખનાર ને ટર્મદિઠ રૂ! ૨૦૦૦/- વધારા ના ભરવાના રહેશે. GCAS પોર્ટલ પર મેરીટ લિસ્ટ મુકાય ગયેલ છે,તો વિધાર્થી પોતાના યુઝર નેમ પાસવર્ડ પરથી લોગિન કરીને ઓફર લેટર ડાઉનલોડ કરીને કોલેજ પર જમા કરવાનું રહશે

Notice Image