• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

બી.એ.તથા બી.કોમ વિધાર્થીની ઓ જે પહેલા વર્ષમાં એડમિશન લેવા માગતાં હોય તે બાબતે

 on June 2, 2025

GCAS ના પોર્ટલ પર બીજા રાઉન્ડ નું મેરીટ લિસ્ટ ઉપલોડ થઈ ગયેલ છે.તો વિધાર્થી એ પોતના યુઝર નેમ અને પાસવર્ડ થી લોગિન કરી ને પોતાનું નામ અને કોલેજ નું નામ જોઈ લેવું તેના પરથી ઓફર લેટર ડાઉનલોડ કરી. તારીખ:-03/06/2025 અને 04/06/2025 બે દિવસ માં ઓફર લેટર સાથે ઓનલાઇન ફી ભરી જવાની રહશે.