• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

~: B.A / B.COM - SEM-03/SEM-5 –EXAM {2025-2026}સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ :~

 on Oct. 11, 2025

જે વિધાર્થી હાલ સેમ-6 પૂરું કરેલ છે.તેઓને સેમ-5 અને સેમ-3 માં કે.ટી.આવેલ હોય.તે વિધાર્થી ને લાગુ પડશે. વિધાર્થીઓ એ (W.E.F-2019) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.. રેગ્યુલર વિધાર્થીઓએ સેમ-6 તૃતીય સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે.  સેમી-૦૫ ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦૬ ની ઓરીજનલ માર્કશીટની ઝેરોક્ષ જોડવી.  સેમ-3 ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦૬ ની ઓરીજનલ માર્કશીટની ઝેરોક્ષ જોડવી. પરીક્ષા ફોર્મ મેળવવાનો સમય સવારે 8:30 TO 12:00 ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી

Notice Image