on Oct. 11, 2025
જુનિયર/સિનિયર ક્લાર્ક ભરતી
સદર જગ્યા સરકારશ્રીના, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણા વિભાગના વખતોવખતના જે તે સવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે.નિમણુક પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચુકવવામાં આવશે, ત્યાર બાદ સમીક્ષા કર્યા પછી નિયમોનુસાર પગાર ધોરણ લાગુ પડશે. અન્ય કોઈ ભથ્થા કે લાભો મળવા પાત્ર નથી. વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવા પાત્ર નથી. ભરતી સબંધિત તમામ સૂચનાઓ કોલેજની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે કોલેજની વેબસાઈટ https://akdmc.org/ અચૂક જોતા રહેવું.
જુનિયર ક્લાર્કસિનિયર ક્લાર્ક જાહેરાત
Application Form(અરજીનો નમુનો જુનિયર ક્લાર્ક
Application Form(અરજીનો નમુનો સિનીયર ક્લાર્ક
આચાર્યા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી
શ્રી એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર ભારતીય વિદ્યાભવન જામનગર કેન્દ્ર
તારીખ : 11/10/2025
સ્થળ : જામનગર