• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

B.A./B.COM SEM-05 &SEM-06 OLD કોર્ષ (2010 to 2015) સૌ.યુનિ. દ્વારા લેવામાં આવતી પરીક્ષાના ફ્રોમ ભરવા અંગેની નોટિસ:~

 on Dec. 12, 2025

જે વિધાર્થી ને ફ્રોમ ભરવાના બાકી રહી ગયેલ તેઓ રેગ્યુલરફી + લેઈટ ફી + પેનલ્ટી ફી સાથે ફી ભરવાની રહશે.  વિધાર્થીની ઓ છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષાની ફી ની પહોચ સાથે લાવવી જરૂરી છે.  સેમ-05ના વિધાર્થીઓએ સેમ-01 થી સેમ-06 ની માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી.  સેમ-06ના વિધાર્થીઓએ સેમ-01 થી સેમ-06 ની માર્કશીટની ઝેરોક્ષ જોડવી. ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.

Notice Image