Bhavan's Shri Amritlal Kalidas Doshi Mahila College
Accredited with A Grade By NAAC
on Jan. 12, 2026
બી.એ. અને બી.કોમ સેમ-01 (2019) ના કોર્ષ ના વિધાર્થીની ઓની હોલ ટિકીટ કોલેજ પરથી લઈ જવાની રહશે. તારીખ ૧૩-૧-૨૦૨૬ અને ૧૫-૧-૨૦૨૬ ના રોજ કોલેજ ના સમય પર લેવાની રહશે.