on Feb. 21, 2026
B.A / B.COM - SEM-06 (NEP) અને સેમ-06 (2019)કોર્ષ સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ :~ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. 2019 ના વિધાર્થીની ઓને કે. ટી આવેલ હોય તેઓને ફ્રોમ કોલેજ પરથી લેવાના રહશે. રેગ્યુલર વિધાર્થીઓએ Sem-6 સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે. (2019) ના વિધાર્થીનીઓએ સેમ-01 થી સેમ-06 સુધી ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. (2019) યુનિવર્સિટી દ્વારા સેમ-06 ની પરીક્ષા ફ્રોમ ભરતી વખતે જે ડિગ્રી ફી ભરેલ હોય તો તેની ઝેરોક્ષ જોડવી. યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી. પરીક્ષા ફી :-300/- અને ડિગ્રી ફી:-200/- =રૂ 500/- જે વિધાર્થીની એ અગાઉ ડિગ્રી ભરેલ હોય તો માત્ર રૂ- 300/ ભરવાના રહશે. તેવા સંજોગો માં યુનિ. આપેલ ફી ની પહોચ જોડવી જરૂરી છે. જો તે નહીં જોડેલ હોય તો તેવા સંજોગો માં ડિગ્રી ફી રૂ - 200/ભરવાની રહશે.