• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

~: B.A / B.COM - SEM-04 (NEP) અને સેમ-04 (2019)કોર્ષ સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ :~ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.

 on Feb. 28, 2026

~: B.A / B.COM - SEM-04 (NEP) અને સેમ-04 (2019)કોર્ષ સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ :~ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.  2019 ના વિધાર્થીની ઓને SEM-04 માં કે. ટી આવેલ હોય તેઓને ફ્રોમ કોલેજ પરથી લેવાના રહશે. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી. પરીક્ષા ફી :-300/- પરીક્ષા ની તારીખ:-03/03/2026 05/03/2026