B.A / B.COM - SEM-02 (NEP) અને સેમ-02 (2019) સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ :~ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.
on March 5, 2026
સેમ-02 કે.ટી હોય તે
2019 ના વિધાર્થીઓને કોલેજ પરથી લેવાના રહેશે.
જે વિધાર્થી (2019) કોર્ષ સેમ-06 માં તેઓને સેમ-1 થી સેમ-06 ની ઓરીજનલ માર્કશીટની ઝેરોક્ષ જોડવી.
તારીખ:-6/3/2026 અને 7/3/2026
પરીક્ષા ફી :- 300/-