on June 13, 2024
તારીખ :- ગુરુવાર,૧૩-૬-૨૦૨૪
: B.A / B.COM - SEM-05 & 06 – {2024 -25} સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા ફોર્મ અંગેની નોટીસ :
રીપીટર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવા બાબતે
|
CLASS |
SAU UNI EXAM FEES (W.E.F-2016/2019) (રેગ્યુલર / રીપીટર) |
DATE |
|
TY BA (SEM-05) |
270/- (psy -320/-) |
14/06/2024 TO 17/06/2024 |
|
TY BCOM (SEM-05) |
270/-
|
14/06/2024 TO 17/06/2024 |
|
TY BCOM (SEM-06) |
770/-
|
14/06/2024 TO 17/06/2024 |
|
TY BA (SEM-06) |
770/- (PSY-820/-) |
14/06/2024 TO 17/06/2024 |
રીપીટર વિધાર્થીઓ એ (W.E.F-2016/2019) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે
ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી
રેગ્યુલર વિધાર્થીઓએ દ્રીતીય સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે.
ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:00 to 12:00
પરીક્ષા ફોર્મ મેળવવાનો સમય સવારે 9.00to11.00
(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી