• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

પ્રોવિઝનલ આન્સર કી, જુનિયર ક્લાર્ક (દિવ્યાંગ D & e કેટેગરી) વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા તા ૧૫/૦૩/૨૦૨૬, રવિવાર

 on March 16, 2026

ભારતીય વિદ્યાભવન જામનગર કેન્દ્ર સંચાલિત

શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ જામનગર

 

જુનિયર ક્લાર્ક (દિવ્યાંગ D & e કેટેગરી) વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા તા ૧૫/૦૩/૨૦૨૬, રવિવાર

પ્રોવિઝનલ આન્સર કી 

 

 

 

આ સાથે નીચે આપેલ લીંકમાં પ્રોવિઝનલ આન્સર કી મુકેલ છે જે ચેક કરી લેવી તેમાં આપેલ સાચા કે ખોટા જવાબમાં કોઇ વાંધો હોય તો આધાર પુરાવા અને વાંધા અરજી સાથે દિન - 2 માં (તારીખ : 18/03/2026) સુધીમાં કોલેજ સમય સવારે ૮:૦૦ થી ૧૨:૩૦ સુધીમાં રૂબરૂ સંપર્ક કરવો. સમય મર્યાદા બાદ આવેલ વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

 

https://drive.google.com/file/d/1_9DM2hEIz5DDmAVmJuxmqA3ioeqVSyA7/view?usp=sharing

 

તારીખ :16/03/2026

સ્થળ : જામનગર