સિનિયર ક્લાર્ક (Open) (વર્ગ-૩) તારીખ ૧૨/૦૪/૨૦૨૬ ની પ્રાથમિક પરીક્ષા મુલત્વી રાખવા બાબત
on April 6, 2026
સિનિયર ક્લાર્ક (Open) (વર્ગ-૩) પરીક્ષા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને અમલમાં આવેલ આચારસંહિતા તથા જિલ્લા કલેક્ટરશ્રી, જામનગરના લેખિત આદેશ મુજબ તારીખ ૧૨/૦૪/૨૦૨૬ ની પ્રાથમિક પરીક્ષા હાલ માટે મુલત્વી રાખવામાં આવેલ છે