on May 2, 2026
ભારતીય વિદ્યાભવન જામનગર કેન્દ્ર સંચાલિત
શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ જામનગર
સિનિયર ક્લાર્ક (Open) વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા તા ૦૨/૦૫/૨૦૨૬ શનિવાર
પ્રોવિઝનલ આન્સર કી
આ સાથે નીચે આપેલ લીંકમાં પ્રોવિઝનલ આન્સર કી મુકેલ છે જે ચેક કરી લેવી તેમાં આપેલ સાચા કે ખોટા જવાબમાં કોઇ વાંધો હોય તો આધાર પુરાવા અને વાંધા અરજી સાથે
દિન - 2 માં (તારીખ : 04/05/2026) સુધીમાં કોલેજ સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ સુધીમાં રૂબરૂ સંપર્ક કરવો. સમય મર્યાદા બાદ આવેલ વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
પ્રોવિઝનલ આન્સર કી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું
https://drive.google.com/file/d/1LCs2FkrsD0ZXRrOYwSGWpCZVcsxWp5VF/view?usp=sharing
તારીખ :02/05/2026
સ્થળ : જામનગર