• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

ફાઈનલ આન્સર કી સિનિયર ક્લાર્ક (Open) વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા તા ૦૨/૦૫/૨૦૨૬, શનિવાર

 on May 5, 2026

ભારતીય વિદ્યાભવન જામનગર કેન્દ્ર સંચાલિત

શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ જામનગર

 

સિનિયર ક્લાર્ક (Open) વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા તા ૦૨/૦૫/૨૦૨૬, શનિવાર

 

ફાઈનલ આન્સર કી

 

આ સાથે તારીખ ૦૨/૦૫/૨૦૨૬ ને શનિવારના રોજ લેવાયેલ  સિનિયર ક્લાર્ક (Open) વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષાની ફાઈનલ આન્સર કી મુકેલ છે જે ચેક કરી લેવી.

ફાઇનલ આન્સર કી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું

https://drive.google.com/file/d/1GPU00k6JlchM_nWvzaLXpxeqETuEEgxF/view?usp=sharing

નોંધ : ઉમેદવારોની વાંધા અરજીને ધ્યાને લઈ નીચે મુજબના 2 પ્રશ્નોમાં ગ્રેસીંગ માર્ક નક્કી કરેલ છે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.

સીરીઝ

પ્રશ્ન નંબર

સીરીઝ

પ્રશ્ન નંબર

A

7

A

83

B

142

B

68

C

127

C

53

D

97

D

23

 

 

આચાર્યા               

ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજ

જામનગર