on June 1, 2026
B.A./B.COM SEM-01 & SEM-06 2019 કોર્ષ સૌ.યુનિ. દ્વારા લેવામાં આવતી પરીક્ષાના ફ્રોમ ભરવા અંગેની નોટિસ:~ જે વિધાર્થી ને ફ્રોમ ભરવાના બાકી રહી ગયેલ તેઓ રેગ્યુલર ફી ભરવાની રહશે. વિધાર્થીની ઓ છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષાની ફી ની પહોચ સાથે લાવવી જરૂરી છે. વિધાર્થીઓએ સેમ-01 થી સેમ-06 ની માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી. CLASS DATE F.Y.S.Y.T.Y. B.A. (SEM-01 TO 06 ) 08/06/2026 T.Y. B.com (SEM-01 TO 06 ) 09/06/2026 FEES:-315/-