on June 22, 2026
Sem-5 B.COM https://drive.google.com/file/d/1Oyk_zqzbwSXCirQTPq4BQp99pYn1D0AN/view?usp=sharing Sem-5 B.A. https://drive.google.com/file/d/1ijox-YbSou8cYf40e9Cakz3PV4MdQ32n/view?usp=sharing Sem-6 B.A. https://drive.google.com/file/d/11kCoqu2DVe43knRpplbBNei_UmIfKGLv/view?usp=sharing Sem-6 B.COM https://drive.google.com/file/d/1LB-inN93ynTlsBgp3Enf5z14n8d8CD6G/view?usp=sharing આપેલ લિન્ક પર થી પરીક્ષા ના ફ્રોમ એનોરોલમેન્ટ નંબર પરથી ડાઉનલોડ કરી શકાશે.ઓરિજલનલ ફ્રોમ જમા કરવાનું રહશે. ખાસ નોંધ:-સ્કીન શૉટ માંથી લીધેલ ફોટો ની પ્રિન્ટ સ્વીકારવમાં આવશે નહીં. તેથી ઓરીજનલ ફ્રોમ જમા કરવાનું રહશે. જે વિધાર્થી હાલ સેમ-૬ (NEP) પૂરું થઈ ગયેલ છે, તેઓ સેમ-5 અને સેમ-6 માં કે.ટી આવેલ હોય તેઓ એ આપેલ લિન્ક પરથી ફ્રોમ ડાઉનલોડ કરી ને જમા કરવાનું રહશે. જે વિધાર્થીને કોર્ષ(2019) ના તેઓના ફ્રોમ કોલેજ પરથી લેવાના છે. જે વિધાર્થી એ અગાઉ એટલે કે તારીખ:-8-6-2026 અને 9-6-2026ના રોજ સેમ-5 અને સેમ-6 ના ફ્રોમ અને ફી ભરી ગયેલ છે, તેઓએ ફીની પહોચ સાથે લાવવી જરૂરી છે. અન્યથા ફરીથી ફી ભરવાની રહશે. રેગ્યુલર વિધાર્થીઓએ Sem-6 સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે. સેમ-5 ના વિધાર્થીઓએ સેમ-1 અને સેમ-6 ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. સેમી-6 ના વિધાર્થીઓએ સેમ-૦1 થી સેમ-૦6 ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી. ૨૦૧૯ વિધાર્થી એ ફી રોકડા ભરવાના હોવાથી છૂટા સાથે રાખવા. AMRIT VISION એપ પરથી ઓનલાઇન ફી ભરવાની રહશે. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12.30 ) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.