• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

B.A /B.COM – SEM-5 /SEM-06 (NEP) અને 2019(વર્ષ)SEM-5/SEM-6 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષાના ફ્રોમ લેઈટફી સાથે ભરવા અંગેની નોટીસ :~ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.

 on July 11, 2026

B.A /B.COM – SEM-5 /SEM-06 (NEP) અને 2019(વર્ષ)SEM-5/SEM-6 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષાના ફ્રોમ લેઈટફી સાથે ભરવા અંગેની નોટીસ :~ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. B.COM SEM-6 https://drive.google.com/file/d/1i8nD9qwmZ1WRShPdW6syTjbWoUeXeqyF/view?usp=sharing B.A SEM-6 https://drive.google.com/file/d/1l2BNXLEOel0gQ1aLSJDwlLi2Eailm--K/view?usp=sharing B.A SEM-5 https://drive.google.com/file/d/1DRs3soxHXz028stVCM4VkdbvvWbXUuPU/view?usp=sharing B.COMSEM-5 https://drive.google.com/file/d/1NVevh7oaDakXjho1CRARcz2jiNAnolG4/view?usp=sharing 2019 ના વિધાર્થીની ઓને કે. ટી આવેલ હોય તેઓને ફ્રોમ કોલેજ પરથી લેવાના રહશે. આપેલ લિન્ક પર થી પરીક્ષા ના ફ્રોમ એનોરોલમેન્ટ નંબર પરથી ડાઉનલોડ કરી શકાશે. ઓરિજલનલ ફ્રોમ જમા કરવાનું રહશે. ખાસ નોંધ:- સ્કીન શૉટ માંથી લીધેલ ફોટો ની પ્રિન્ટ સ્વીકારવમાં આવશે નહીં. તેથી ઓરીજનલ ફ્રોમ જમા કરવાનું રહશે. રેગ્યુલર વિધાર્થીઓએ Sem-6 સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે.  (2019) ના વિધાર્થીનીઓએ સેમ-01 થી સેમ-06 સુધી ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી.  સેમ-5 ના વિધાર્થીઓએ સેમ-1 થી સેમ-6 ની ઓરીજનલ માર્કસશીટ ઝેરોક્ષ જોડવી,  સેમી-૦6 ના વિધાર્થીઓએ સેમ-1 થી સેમ-6 ની ઓરીજનલ માર્કશીટ ઝેરોક્ષ જોડવી.  યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી.  ૨૦૧૯ ના વિધાર્થીઓએ રોકડ રકમ ભરવાની રહેશે.તેથી છૂટા લાવના રહશે.  AMRIT VISION એપ પરથી ઓનલાઇન ફી ભરવાની રહશે. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી. date:-13/07/2026 only one day T.Y. B.A. SEM-5=315+500 SEM-6=815+500 T.Y. B.com SEM-5=315+500 SEM-6=815+500