on July 31, 2026
B.A / B.COM - SEM-05/ SEM-06 (NEP) અને ૨૦૧૯ સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. CLASS SAU UNI EXAM FEES DATE T.Y. B.A. (SEM-05/SEM-6) SEM-5=315/- SEM-6=315/- 01/08/2026 03/08/2026 T.Y. B.com (SEM-05/SEM-6) SEM-5=315/- SEM-6=315/- 01/08/2026 03/08/2026 જે વિધાર્થી હાલ સેમ-૬ (NEP) પૂરું થઈ ગયેલ છે, તેઓ સેમ-5 અને સેમ-6 માં કે.ટી આવેલ હોય તેઓ એ કોલેજ પરથી ફ્રોમ લેવાના રહશે. જે વિધાર્થીને કોર્ષ(2019) ના તેઓના ફ્રોમ કોલેજ પરથી લેવાના છે. તેઓએ ફીની પહોચ સાથે લાવવી જરૂરી છે. અન્યથા ફરીથી ફી ભરવાની રહશે. રેગ્યુલર વિધાર્થીઓએ Sem-6 સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે. સેમ-5 ના વિધાર્થીઓએ સેમ-1 અને સેમ-6 ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. સેમી-6 ના વિધાર્થીઓએ સેમ-૦1 થી સેમ-૦6 ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી. ૨૦૧૯ વિધાર્થી એ ફી રોકડા ભરવાના હોવાથી છૂટા સાથે રાખવા. AMRIT VISION એપ પરથી ઓનલાઇન ફી ભરવાની રહશે. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12.30 ) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.