on Sept. 11, 2026
~: B.A / B.COM -SEM-5 (NEP)/2019 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. CLASS SAU UNI EXAM FEES DATE T.Y. B.com (SEM-05 ) 315/- 12/09/2026 14/09/2026 b.com sem-5 https://drive.google.com/file/d/1UY4wuDf047lsmOZ7igO-5-t8SpeOAppZ/view?usp=sharing આપેલ લિન્ક પર થી પરીક્ષા ના ફ્રોમ એનોરોલમેન્ટ નંબર પરથી ડાઉનલોડ કરી શકાશે. ઓરિજલનલ ફ્રોમ જમા કરવાનું રહશે. ખાસ નોંધ:-સ્કીન શૉટ માંથી લીધેલ ફોટો ની પ્રિન્ટ સ્વીકારવમાં આવશે નહીં. તેથી ઓરીજનલ ફ્રોમ જમા કરવાનું રહશે. રેગ્યુલર વિધાર્થીઓએ Sem-5 સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે. 2019 ના વિધાર્થીની ઓને કે. ટી આવેલ હોય તેઓને ફ્રોમ કોલેજ પરથી લેવાના રહશે. 2019 ના વિધાર્થીની ઓને પરીક્ષા ફી રોકડા ભરવાના હોવાથી છૂટા સાથે રાખવાના રહશે. સેમ-5(2019) ના વિધાર્થીઓએ સેમ-1 થી સેમ-6 સુધી ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. સેમી-૦5 ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી સેમ-૦૪ ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી. AMRIT VISION એપ પરથી ઓનલાઇન ફી ભરવાની રહશે. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.