• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

~: B.A / B.COM -SEM-5 (NEP)/2019 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.

 on Sept. 16, 2026

~: B.A / B.COM -SEM-5 (NEP)/2019 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ રેગ્યુલર વિધાર્થીઓ એ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. T.Y. B.A. (SEM-05 ) 315/- DATE:-17/09/2026 2019 ના વિધાર્થીની ઓને કે. ટી આવેલ હોય તેઓને ફ્રોમ કોલેજ પરથી લેવાના રહશે. 2019 ના વિધાર્થીની ઓને પરીક્ષા ફી રોકડા ભરવાના હોવાથી છૂટા સાથે રાખવાના રહશે.  સેમ-5(2019) ના વિધાર્થીઓએ સેમ-1 થી સેમ-6 સુધી ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી.  સેમી-૦5 ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી સેમ-૦૪ ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી.  યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી