• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Notice Details

B.A/B.COM - SEM-01(nep)/(2019) સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ

 on Oct. 16, 2026

B.A/B.COM - SEM-01(nep)/(2019) સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ભરવા અંગેની નોટીસ CLASS SAU UNI EXAM FEES DATE F.Y.B.A.(SEM-01) 315/- 17/10/2026 & 19/10/2026 F.Y.B.com(SEM-01) 315/- 17/10/2026 & 19/10/2026 F.Y.B.A./B.COM (2019) 315/- CASH 22/10/2026 B.A. SEM-1 SS https://drive.google.com/file/d/1v1SP77Xk_e6aDhy5HHoFQtOK_66r6OC7/view?usp=sharing B.A. SEM-1 ARTS https://drive.google.com/file/d/1JFXu6pZ1xE3hg7dX-1ASJBpwPEnSPHP1/view?usp=sharing B.COM SEM-1 https://drive.google.com/file/d/1baO50zUjIWV_McKVJ_X11DP3jp0UhiSN/view?usp=sharing આપેલ લિન્ક પર થી પરીક્ષા ના ફ્રોમ એનોરોલમેન્ટ નંબર પરથી ડાઉનલોડ કરી શકાશે. ઓરિજલનલ ફ્રોમ જમા કરવાનું રહશે. ખાસ નોંધ:- સ્કીન શૉટ માંથી લીધેલ ફોટો ની પ્રિન્ટ સ્વીકારવમાં આવશે નહીં. તેથી ઓરીજનલ ફ્રોમ જમા કરવાનું રહશે. જે વિધાર્થી હાલ સેમ-5 છે,તેઓ સેમ-3 માં કે.ટી આવેલ હોય તેઓ એ આપેલ લિન્ક પરથી ફ્રોમ ડાઉનલોડ કરી ને જમા કરવાના રહશે. જે વિધાર્થી હાલ સેમ-6 પૂરા થઈ ગયેલ હોય કોર્ષ 2019 નો હોય તેઓ એ પરીક્ષા ના ફ્રોમ કોલેજ પરથી લેવાના રહશે. રેગ્યુલર વિધાર્થીઓએ Sem-1 સત્રની ફી ની પંહોચ અને રુ.10 જે અલગ થી એનરોલમેન્ટફી ભરેલ હોય તે ફી પહોચ સાથે લાવવી જરૂરી છે જો તે રૂ.10 ભરેલ નહીં હોય પરીક્ષા ફી સાથે ભરવી જરૂરી છે.  સેમ-૦5 ના વિધાર્થીઓએ સેમ-૦1 થી સેમ-૦4 ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી  સેમ-3 ના વિધાર્થીઓએ સેમ-૦1 થી સેમ-૦2 ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી  સેમ-6(2019) ના વિધાર્થીઓએ સેમ-૦1 થી સેમ-૦6 ની ઓરીજનલ માર્કશીટ ની ઝેરોક્ષ જોડવી. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 08:30 TO 12:00) ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.